તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
માર્ગ અને મકાન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર : રાજ્યના ૧૨૨ વર્ક આસિસ્ટન્ટ (સિવિલ)ને વર્ગ-૩ માંથી અધિક મદદનીશ ઇજનેર તરીકે બઢતી સાથે બદલીના આદેશ : જુઓ સંપૂર્ણ સૂચિ
સરકારના નાયબ સચિવ હિતેશ ગોહિલ દ્વારા સત્તાવાર અધિસૂચના જાહેર : અસંતોષ કે વિલંબ ટાળવા કર્મચારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરી નવી જગ્યાએ હાજર થવા કડક આદેશ

ગાંધીનગર: ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સચિવાલય ખાતેથી એક મહત્વની અધિસૂચના જાહેર કરવામાં આવી છે. વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ ખાતે વર્ક આસિસ્ટન્ટ (સિવિલ), વર્ગ-૩ તરીકે લાંબા સમયથી ફરજ બજાવતા ૧૨૨ કર્મચારીઓને પે મેટ્રીકસ લેવલ-૪ (રૂ. ૨૫,૫૦૦ – રૂ. ૮૧,૧૦૦) માંથી પ્રમોશન આપીને તદ્દન હંગામી ધોરણે અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ ના પે મેટ્રીકસ લેવલ-૦૭ (રૂ. ૩૯,૯૦૦ – રૂ. ૧,૨૬,૬૦૦) ના પગાર ધોરણમાં બઢતી સાથે નવી જગ્યાએ નિયુક્તિ આપવામાં આવી છે. સરકારના નાયબ સચિવ હિતેશ ગોહિલના હુકમથી આ બદલી અને બઢતીના આદેશો તુરંત અસરથી લાગુ કરવામાં આવ્યા છે.
નિયત સમયમાં હાજર નહીં થનારની બઢતી રદ થશે
સરકાર દ્વારા જારી કરાયેલા આદેશો મુજબ, આ તમામ પ્રમોશન નામધારી સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પડતર અરજીઓના આખરી ચુકાદાને આધીન રહેશે. જો કોઈ કર્મચારી નિયત સમય મર્યાદામાં પોતાની નવી નિયુક્તિવાળી જગ્યાએ હાજર નહીં થાય, તો તેમના બઢતીના હુકમો આપોઆપ રદ ગણાશે એટલું જ નહીં, પરંતુ તેઓ બઢતી મેળવવા ઈચ્છતા નથી તેમ માનીને તેમને અગાઉ મળેલ ઉચ્ચતર પગાર ધોરણ પાછું ખેંચવાની પણ વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત કચેરીના વડાઓને તમામ બદલી થયેલા કર્મચારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને તેની જાણ વિભાગના સત્તાવાર ઇ-મેઇલ પર કરવા માટે કડક સૂચના અપાઈ છે.
બઢતી મેળવનાર તમામ ૧૨૨ કર્મચારીઓની બદલીની ટૂંકી વિગત નીચે મુજબ છે:
માહીરરાજ અંબાલાલ સૌહાર્ધ (મહેન્દ્રકુમાર અંબાલાલ મકવાણા): પા.યો.પે.વિ.- ૨૪, ગાંધીનગરથી જિલ્લા પંચાયત, ગાંધીનગર
મોહંમદઅકીલ મોહંમદરઝાક બેલીમ: મા.મ.પે.વિ., અમદાવાદથી શહેર બાંધકામ મા.મ.પે.વિ.-૧, અમદાવાદ
મનીષસિંહ ધુળાજી ઝાલા: મા.મ.પે.વિ., પાટણથી મા.મ.પે.વિ., હારીજ
નિસર્ગ રમેશકુમાર પટેલ: મા.મ.પે.વિ., હિંમતનગરથી મા.મ.પે.વિ., મોડાસા
શરદકુમાર નારાયણભાઈ ચૌધરી: મા.મ.પે.વિ., મોડાસાથી બાંધકામ મા.મ.પે.વિ., માલપુર
સંદિપકુમાર ધુળાભાઇ પટેલ: મા.મ.પે.વિ., મહેસાણાથી જિલ્લા પંચાયત, મહેસાણા
જયપાલ ભરતભાઇ વાટલીયા: મા.મ.પે.વિ., ખંભાતથી મા.મ.પે.વિ., આણંદ
દેવેન્દ્ર રામજીભાઈ ડોડીયા: મા.મ.પે.વિ., ધંધુકાથી જિલ્લા પંચાયત, Ahmedabad
કુલદીપ સવદાસભાઈ નંદાણીયા: જીલ્લા મા.મ.પે.વિ.-૨, વડોદરાથી જિલ્લા પંચાયત, વડોદરા
હાર્દિકકુમાર ભરતભાઈ જોશી: પોલીસ કેમ્પસ મા.મ.પે.વિ., રાજકોટથી જિલ્લા મા.મ.પે.વિ., રાજકોટ
જગદીશકુમાર વાલજીભાઈ રત્નોત્તર: પા.યો.પે.વિ-૪, ગાંધીનગરથી પા.યો.પે.વિ.-૪, ગાંધીનગર
કિશોરભાઈ કરશનભાઈ ભંકોડીયા: મા.મ.પે.વિ.-૧, સુરેન્દ્રનગરથી મા.મ.પે.વિ., લીંબડી
અતુલકુમાર મુકેશભાઇ પંડયા: મા.મ.પે.વિ., મહેસાણાથી જિલ્લા પંચાયત, પાટણ
ભાવિનકુમાર ચિમનલાલ મિસ્ત્રી: શહેર મા.મ.પે.વિ., અમદાવાદથી વસ્ત્રાપુર મા.મ.પે.વિ., અમદાવાદ
હાર્દિક અરવિંદભાઈ પટેલ: જિલ્લા પે.વિ.ગાંધીનગરથી પા.યો.પે.વિ.-૨, ગાંધીનગર
અરવિંદસિંહ ચંદુસિંહ ચૌહાણ: મા.મ.પે.વિ., ઇડરથી જિલ્લા પંચાયત, હિંમતનગર
સુનિલકુમાર રમણભાઈ ચૌધરી: મા.મ.પે.વિ., મોડાસાથી બાંધકામ મા.મ.પે.વિ., માલપુર
ધવલ મનસુખભાઈ મકવાણા: મેડિકલ કોલેજ મા.મ.પે.વિ., રાજકોટથી માર્ગ યોજના પે.વિ., રાજકોટ
ચિરાગ મુકેશભાઈ રાઠોડ: મા.મ.પે.વિ.- ૧, સુરતથી જિલ્લા પંચાયત સુરત
વિવેકકુમાર વસંતલાલ જાસકીયા: મા.મ.પે.વિ., પાલનપુરથી જિલ્લા પંચાયત વાવ-થરાદ
જતીન રામજીભાઈ જોટાણીયા: મેડિકલ મા.મ.પે.વિ., જામનગરથી જામજોધપુર મા.મ.પે.વિ. જામનગર
સતિષકુમાર દિનેશભાઈ ચુડાસમા: મા.મ.પે.વિ., પાલિતાણાથી મા.મ.પે.વિ., મહુવા
તેજસકુમાર જયંતિભાઇ પટેલ: મા.મ.પે.વિ., વિસનગરથી મા.મ.પે.વિ., મહેસાણા
રીતુલકુમાર કીરીટભાઈ પટેલ: બાંધકામ મા.મ.પે.વિ.- ૪, અમદાવાદથી શાહીબાગ મા.મ.પે.વિ., અમદાવાદ
ભાવેશકુમાર નવિનચંદ્ર પરમાર: મા.મ.પે.વિ., પાલનપુરથી મા.મ.પે.વિ., વાવ
รઘુવિરસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા: મા.મ.પે.વિ., જામનગરથી મા.મ.પે.વિ, ધ્રોલ
સંજીવકુમાર ખોડાભાઇ પ્રજાપતિ: મા.મ.પે.વિ., સિદ્ધપુરથી જિલ્લા પંચાયત, પાટણ
મોહસીન અહેમદહુસેન મેમણ: મા.મ.પે.વિ., ખેડબ્રહ્માથી જિલ્લા પંચાયત, હિંમતનગર
યુવરાજસિંહ ભાવુભા ગોહિલ: જિલ્લા મા.મ.પે.વિ., ભાવનગરથી મા.મ.પે.વિ., રાણપુર
ભાવેશકુમાર મણિલાલ ચૌધરી: મા.મ.પે.વિ., વિરમગામથી બાંધકામ મા.મ.પે.વિ., ધોળકા
ચંદનભાઈ અર્જુનભાઈ પંડિત: મા.મ.પે.વિ., હિંમતનગરથી જિલ્લા પંચાયત, હિંમતનગર
ભીમશી ગોવિંદભાઈ કરંગીયા: મા.મ.પે.વિ., ખંભાળિયાથી મા.મ.પે.વિ., દ્વારકા
ધર્મેશકુમાર જગુભાઈ પટેલ: મા.મ.પે.વિ., ધરમપુરથી મા.મ.પે.વિ., પારડી
ઋષભકુમાર હેમંતકુમાર ભાવસાર: ગુજરાત હાઈકોર્ટ મા.મ.પે.વિ.-૧, અમદાવાદથી શહેર બાંધકામ મા.મ.પે.વિ-૫, અમદાવાદ
સૂર્યકાન્ત ગોવિંદભાઈ ચાવડા: પા.યો.પે.વિ-૧૭, ગાંધીનગરથી પા.યો.પે.વિ.-૧૦, ગાંધીનગર
પ્રિતેશભાઈ પરાગભાઈ ફોસી: મા.મ.પે.વિ., પાલનપુરથી મા.મ.પે.વિ., અંબાજી
શૈલેષ હરજીભાઈ પ્રજાપતિ: મા.મ.પે.વિ., ધોળકાથી જિલ્લા પંચાયત, નડીયાદ-ખેડા
સુશ્રી શ્વેતા જગદીશભાઈ રાવત: મા.મ.પે.વિ.-૧, અમદાવાદથી મા.મ.પે.વિ.-૨, અમદાવાદ
ગૌરંગ ઘનશ્યામભાઈ સુથાર: મા.મ.પે.વિ., હિંમતનગરથી જિલ્લા પંચાયત, મોડાસા
નિરવકુમાર દિનેશભાઈ ગુપ્તા: મા.મ.પે.વિ., કપડવંજથી મા.મ.પે.વિ., ઈડર
વિકીભાઈ અરવિંદભાઈ બારૈયા: ઇજનેરી કેમ્પસ મા.મ.પે.વિ., ભાવનગરથી શહેર મા.મ.પે.વિ., ભાવનગર
રમેશ કાનજીભાઈ ગંભીર: બાંધકામ મા.મ.પે.વિ., રાજકોટથી મેડિકલ મા.મ.પે.વિ., રાજકોટ
રેનિશકુમાર ચતુરભાઈ ગઢીયા: બાંધકામ મા.મ.પે.વિ., રાજકોટથી જિલ્લા મા.મ.વિ., રાજકોટ(પી.બી)
દર્શન ભાનુશંકર શ્રીમાળી: ટેકનીકલ ઓફીસર, ઉપવન બગીચા, પેટા વિભાગ, ગાંધીનગરથી પા.યો.પે.વિ.-૧, ગાંધીનગર
દિલિપ સવા કરંગિયા: મા.મ.પે.વિ., ધ્રોલથી જિલ્લા પંચાયત, જૂનાગઢ
વિપુલ જેન્તીભાઈ વાઘેલા: પોલીસ કેમ્પસ મા.મ.પે.વિ., રાજકોટથી બાંધકામ મા.મ.પે.વિ., રાજકોટ
સુવિકકુમાર શૈલેષભાઈ પટેલ: પા.યો.પે.વિ-૧૧, ગાંધીનગરથી માર્ગ સંશોધન પેટા વિભાગ-૮, ગાંધીનગર (ગેરી, ગાંધીનગર)
પિકેશ ભાનુપ્રસાદ પ્રજાપતિ: મા.મ.પે.વિ., ખંભાતથી જિલ્લા પંચાયત, આણંદ
ધ્રુવિલ હર્ષદભાઈ ગજ્જર: મા.મ.પે.વિ.-૧, અમરેલીથી મા.મ.પે.વિ.-૨, અમરેલી
નરેશકુમાર રામજીભાઈ વણકર: મા.મ.પે.વિ., આણંદથી રા.ધો.પે.વિ., આણંદ
મોહસીનખાન જાફરખાન પરમાર: મા.મ.પે.વિ., પાલનપુરથી જિલ્લા પંચાયત, વાવ-થરાદ
સતીશકુમાર મહેન્દ્રજી ઠાકોર: મા.મ.પે.વિ., વિસનગરથી મા.મ.પે.વિ., હારીજ
વિશાલકુમાર અનિલભાઈ પટેલ: શહેર બાંધકામ મા.મ.પે.વિ.-૧, અમદાવાદથી મા.મ.પે.વિ., કડી
રમેશકુમાર પુંજાભાઈ સુવા: શહેર મા.મ.પે.વિ., જામનગરથી જિલ્લા પંચાયત, જામનગર
હિરેનભાઈ દલપતભાઈ પટેલ: મા.મ.પે.વિ., નવસારીથી જિલ્લા પંચાયત, નવસારી
અભેસિંહ મનુભાઈ વાળા: મા.મ.પે.વિ., કોડીનારથી મા.મ.પે.વિ., વેરાવળ
મહેશ નાગજીભાઈ મકવાણા: જીલ્લા મા.મ.પે.વિ., રાજકોટથી મા.મ.પે.વિ.-૨, સુરેન્દ્રનગર
દુષ્યંતકુમાર મહેશભાઈ આચાર્ય: મા.મ.પે.વિ., હળવદથી જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર
รવિ હસમુખભાઈ જણસારી: મા.મ.પે.વિ.-૨, અમદાવાદથી જિલ્લા પંચાયત, અમદાવાદ
ભાવેશકુમાર ભીખાભાઈ પ્રજાપતિ: મા.મ.પે.વિ., નડિયાદથી જિલ્લા પંચાયત, નડીયાદ
જિજ્ઞેશકુમાર કિર્તીકુમાર સથવારા: પા.યો.પે.વિ-૧૭, ગાંધીનગરથી પા.યો.પે.વિ.-૨૪, ગાંધીનગર
શૈલેષભાઇ મગનભાઈ પ્રજાપતિ: પા.યો.પે.વિ.-૬, ગાંધીનગરથી રા.ધો.પે.વિ., ગાંધીનગર
ઉમેશભાઈ ધીરુભાઈ કટારીયા: ઇજનેરી કેમ્પસ મા.મ.પે.વિ., ભાવનગરથી મા.મ.પે.વિ., પાલીતાણા
રાહુલ ખીમાભાઈ રાડા: જામજોધપુર મા.મ.પે.વિ., જામનગરથી જિલ્લા પંચાયત, જામનગર
મેહુલ રાજેન્દ્રભાઈ સોમપુરા: શહેર મા.મ.પે.વિ., ભાવનગરથી જિલ્લા પંચાયત, ભાવનગર
બ્રિજેશ ઘનશ્યામભાઈ ડાભી: શહેર મા.મ.પે.વિ., ભાવનગરથી મા.મ.પે.વિ., રાણપુર
ગોપાલસિંહ સોમસિંહ ચૌહાણ: મા.મ.પે.વિ., કપડવંજથી જિલ્લા પંચાયત, નડીયાદ-ખેડા
રાહુલકુમાર અનિલભાઈ પારેખ: જિલ્લા પેટા વિભાગ ગાંધીનગરથી જિલ્લા પંચાયત, ગાંધીનગર
નવદીપ ભરતભાઈ શર્મા: ગુજરાત હાઈકોર્ટ મા.મ.પે.વિ.-૨, અમદાવાદથી ન્યુ મેન્ટલ મા.મ.પે.વિ., અમદાવાદ
હર્ષદકુમાર જીવણભાઈ રાઘાણી: જિલ્લા મા.મ.પે.વિ., ભાવનગરથી ઈજનેરી કેમ્પસ મા.મ.પે.વિ., ભાવનગર
રવિકુમાર હમીરભાઈ પરમાર: મા.મ.પે.વિ., મોરબીથી મા.મ.પે.વિ., હળવદ
વિરમ દેવજીભાઈ મકવાણા: મેડિકલ કોલેજ મા.મ.પે.વિ., રાજકોટથી મા.મ.પે.વિ., જેતપુર
ઉમેશકુમાર ઉત્તમભાઈ અણજારા: મા.મ.પે.વિ.-૩, સુરતથી જિલ્લા પંચાયત, સુરત
હર્ષવર્ધન કુબેરદાસ પાટીલ: મા.મ.પે.વિ., ઇડરથી જિલ્લા પંચાયત, હિંમતનગર
રાહુલ રમેશભાઈ સરવૈયા: જિલ્લા મા.મ.પે.વિ., ભાવનગરથી મા.મ.પે.વિ., કોડીનાર
જયદીપ ભાયાભાઈ છેલાણા: મા.મ.પે.વિ., જેતપુરથી મા.મ.પે.વિ., ગોંડલ
નિતીનકુમાર ભુપતભાઈ સાવલીયા: મા.મ.પે.વિ.-૧, અમરેલીથી મા.મ.પે.વિ., ધારી
જયેશકુમાર સંતોશભાઈ જાંબુકીયા: મા.મ.પે.વિ., લીંબડીથી મા.મ.પે.વિ.-૨, સુરેન્દ્રનગર
અંકુર રાજેન્દ્રભાઈ વસાણી: શહેર મા.મ.પે.વિ., જામનગરથી મા.મ.પે.વિ., જામનગર
ચિંતન જગદીશભાઈ ગજ્જર: મા.મ.પે.વિ.-૨, અમરેલીથી જિલ્લા પંચાયત, અમરેલી
નયન રમેશભાઈ મહીડા: શહેર મા.મ.પે.વિ., ભરૂચથી જિલ્લા મા.મ.પે.વિ., ભરૂચ
વિજય વિરજીભાઈ ફફલ: મા.મ.પે.વિ., ધ્રોલથી રા.ધો.પે.વિ., મોરબી
વિશાલકુમાર રમેશભાઈ વાળંદ: મા.મ.પે.વિ., મોડાસાથી જિલ્લા પંચાયત, અરવલ્લી(મોડાસા)
યજુવેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા: મા.મ.પે.વિ., બોટાદથી મા.મ.પે.વિ., બોટાદ
અશ્વિનકુમાર વિનોદભાઈ મર્દાને: ભંડાર મા.મ.પે.વિ., અમદાવાદથી બાંધકામ મા.મ.પે.વિ.-૩, અમદાવાદ
ભાવેશકુમાર વિનુભાઈ પઢિયાર: મા.મ.પે.વિ.- ૪, સુરતથી ગેરી, સુરત
પ્રશાંતકુમાર મનસુખભાઈ વિરાણી: મા.મ.પે.વિ., મોરબીથી મા.મ.પે.વિ., હળવદ
ચંદ્રવિજય ખોડાભાઈ ખુમાણ: બાંધકામ મા.મ.પે.વિ., રાજકોટથી મા.મ.પે.વિ., ગોંડલ
સંજય લખુભાઈ મંગેરા: મા.મ.પે.વિ., દ્વારકાથી જિલ્લા પંચાયત, દ્વારકા
પંકજ અશોકભાઈ નકુમ: મા.મ.પે.વિ., દ્વારકાથી જિલ્લા પંચાયત, જામનગર
સુશ્રી અંકિતાબેન ઉત્તમભાઈ ઢોડીયા: મા.મ.પે.વિ.-૧, સુરતથી રા.ધો.પે.વિ., ભરૂચ
રાહુલ માવજીભાઈ ગોહેલ: શહેર મા.મ.પે.વિ., જૂનાગઢથી પોલીસ મા.મ.પે.વિ., જુનાગઢ
પ્રવિણ ખાટાભાઈ બારૈયા: શહેર મા.મ.પે.વિ., ભાવનગરથી જિલ્લા પંચાયત, ભાવનગર
નિરજ મનસુખલાલ સાચાણી: પા.યો.પે.વિ - ૩, ગાંધીનગરથી જિલ્લા પંચાયત, ગાંધીનગર
ધર્મેશકુમાર મોહનભાઈ ડામોર: મા.મ.પે.વિ., ગોધરાથી મા.મ.પે.વિ., હાલોલ
પ્રિન્સ જ્યોર્જ સ્ટીફન ક્રિશ્ચિયન: એન્જીનીયરીગ કોલેજ મા.મ.પે.વિ., અમદાવાદથી ન્યુ મેન્ટલ મા.મ.પે.વિ., અમદાવાદ
ક્ષિતેજકુમાર નવીનભાઈ પટેલ: મા.મ.પે.વિ., વલસાડથી જિલ્લા પંચાયત, વલસાડ
નરેશકુમાર કેદારસિંહ રાઠોડ: મા.મ.પે.વિ.-૨, અમદાવાદથી જિલ્લા પંચાયત, અમદાવાદ
મહેશભાઈ ચતુરભાઈ પણદા: મા.મ.પે.વિ., દાહોદથી મા.મ.પે.વિ., લીમખેડા
મિતેષ હર્ષદકુમાર પંચાલ: મા.મ.પે.વિ., ધંધુકાથી ગુજરાત કોલેજ મા.મ.પે.વિ., અમદાવાદ
જીજ્ઞેશ દિનેશભાઈ કથીરીયા: મા.મ.પે.વિ., વ્યારાથી જિલ્લા મા.મ.પે.વિ., રાજકોટ
સુશ્રી ચેતનાબેન رમેશભાઈ પરમાર: શહેર મા.મ.પે.વિ., વડોદરાથી જિલ્લા પંચાયત, છોટાઉદેપુર
હર્ષ અરુણકુમાર પારેખ: પા.યો.પે.વિ.-૪, ગાંધીનગરથી ગેરી, ગાંધીનગર
ચિંતન વ્રજલાલ પંડયા: મા.મ.પે.વિ., મહુવા (ભાવનગર) થી જિલ્લા પંચાયત, ભાવનગર
સતીષકુમાર અરવિંદભાઈ બારોટ: રા.ધો.પે.વિ.-૧, અમદાવાદથી મેડિકલ મા.મ.પે.વિ., અમદાવાદ
મોહિનુદ્દીન મુસ્તુફા લુહાર: મા.મ.પે.વિ., મહેસાણાથી જિલ્લા પંચાયત, પાલનપુર
સંદીપકુમાર રમેશભાઈ બારોટ: મા.મ.પે.વિ., ડાકોરથી જિલ્લા પંચાયત, નડીયાદ-ખેડા
પ્રવિણસિંહ પુંજાભાઇ ઝાલા: મા.મ.પે.વિ., ખેડાથી મા.મ.પે.વિ., નડિયાદ
યાસીન રસૂલભાઈ પઠાણ: શહેર બાંધકામ મા.મ.પે.વિ. - ૫, અમદાવાદથી જિલ્લા પંચાયત, અમરેલી
કૌશિકકુમાર રમેશકુમાર પરમાર: શહેર બાંધકામ મા.મ.પે.વિ.- ૫, અમદાવાદથી જિલ્લા પંચાયત, અમદાવાદ
પંકજકુમાર નાથાલાલ રાઠોડ: મા.મ.પે.વિ. રાજુલાથી જિલ્લા પંચાયત, અમદાવાદ
વિક્રમભાઈ મોહનલાલ ચૌહાણ: મા.મ.પે.વિ., આણંદથી મા.મ.પે.વિ., ખંભાત
રવિકુમાર દિનેશભાઈ પટેલ: મા.મ.પે.વિ., મહેસાણાથી જિલ્લા પંચાયત, મહેસાણા
મહમદસનાઉલ્લા હસનઅલી સૈયદ: મા.મ.પે.વિ., ખેડાથી જિલ્લા પંચાયત, નડીયાદ-ખેડા
કેવલ્યકુમાર કિતેન્દ્રસિંહ ઝાલા: પા.યો.પે.વિ. -૧, ગાંધીનગરથી પા.યો.પે.વિ.-૪, ગાંધીનગર
રાહુલકુમાર કેશુભાઈ કારેણા: મા.મ.પે.વિ., ખંભાળિયાથી મા.મ.પે.વિ., દ્વારકા
સૌરવ કોદરભાઈ પ્રજાપતિ: શાહીબાગ મા.મ.પે.વિ., અમદાવાદથી જિલ્લા પંચાયત, ગાંધીનગર
ચિરાગકુમાર શંકરભાઈ પટેલ: મા.મ.પે.વિ., ચીખલીથી જિલ્લા પંચાયત, તાપી
હિમાંશુ અશોકકુમાર પરમાર: મા.મ.પે.વિ., પાલનપુરથી જિલ્લા પંચાયત, વાવ-થરાદ
કેતન શિવલાલ પટેલ: મા.મ.પે.વિ., આહવાથી મા.મ.પે.વિ., વધઈ
નિલેશભાઈ નરસિંહભાઈ પટેલ: મા.મ.પે.વિ., વઘઇથી મા.મ.પે.વિ., ધરમપુર
સચિન વિરાભાઈ પટેલ: મા.મ.પે.વિ., મહેસાણાથી મા.મ.પે.વિ., પાટણ
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
