News of Monday, 19th October 2026
કૃષિ વિભાગ દ્વારા મોટાપાયે બદલીનો દોર :રાજ્યના 115 જેટલા ખેતી અધિકારીઓની બદલીથી નિમણુંકના હુકમો
પોરબંદરના પરાગકુમાર બોર્ડની જામનગર,ભુજના ચંદુલાલ માળીની પાટણ ,જામનનગરના ચિરાગ કોયાણીની રાજકોટ બદલી

ગાંધીનગર : કૃષિ વિભાગ દ્વારા મોટાપાયે બદલી-બઢતીનો દોર શરૂ કરાયો છે કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ ગુજરાત ખેતી સેવાના ખેતી અધિકારીઓ વર્ગ-2ની બદલીથી નિમણુંક અપાઈ છે જેમાં પોરબંદરના પરાગકુમાર બોર્ડની જામનગર,ભુજના ચંદુલાલ માળીની પાટણ ,જામનનગરના ચિરાગ કોયાણીની રાજકોટ બદલી કરાઈ છે બદલીના સંપૂર્ણ યાદી આ મુજબ છે
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
