News of Monday, 29th June 2026
વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી
ગુંદલાવ, ઘડોઈ, ગોરવાડા અને કલવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

વલસાડ જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. વલસાડ શહેર સહિત ગુંદલાવ, ઘડોઈ, ગોરવાડા અને કલવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જોકે હજુ સુધી વાવણીલાયક પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતા યથાવત છે. ખેડૂતો સારા વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
