તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટ્યું: સવાર સુધીમાં ૨૦૪ તાલુકાઓમાં હળવાથી ૫.૫ ઇંચ સુધીનો વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી: રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટ્યું: સવાર સુધીમાં ૨૦૪ તાલુકાઓમાં હળવાથી ૫.૫ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કપરાડા પંથકમાં ૫.૫૧ ઇંચ, ઓઘડ ૩.૮૬ ઇંચ, ખેરગામ ૩.૩૯ ઇંચ, નડિયાદ ૩.૩૧ ઇંચ, નાનાપોંઢા ૩.૧૧ ઇંચ, ભિલોડા ૨.૮૭ ઇંચ, પાટણ ૨.૮૨ ઇંચ, સરસ્વતી ૨.૮૦ ઇંચ વરસાદ, ધરમપુર ૨.૬૪ ઇંચ, લાખાણી, મહેસાણા, અને દિયોદર ૨.૩૬ ઇંચ વરસાદ.
ઉકાઈ ડેમની જળસપાટી ૩૧૫.૭૮ ફૂટે પહોંચી.
મધુબન ડેમના ૮ દરવાજા હજુ પણ ખુલ્લા...
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
