<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સોમનાથ ખાતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા મોદીનું સ્‍વાગત

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત સોમનાથ ખાતે પધાર્યા હતા. જામનગરની મુલાકાત બાદ વડાઙ્ઘધાન ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્‍યા હતા, જ્‍યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમળતપર્વ-૨૦૨૬' કાર્યક્રમમાં તેમણે વિશેષ ઉપસ્‍થિતિ નોંધાવી હતી. વડાપ્રધાનના આગમન પ્રસંગે સોમનાથ હેલીપેડ ખાતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા આત્‍મીય સ્‍વાગત અને અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

(10:39 AM IST)