તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 13th July 2026
અમદાવાદમાં ૧રપથી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના નગર પ્રવેશ

અમદાવાદ રાજનગરની અંદર રેકોર્ડ થયો સાગર સમુદાયના એકી સાથે ૧રપ થી પણ વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોનો નગર પ્રવેશ થયો હતો. સ્ટેજ ઉપર એક સાથે ૧પ આચાર્યા અને ગચ્છાધિપતીના દર્શન વંદનનો અદભુત લાભ સૌને મળ્યો હતો.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
