તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
સાંસદ ધવલ પટેલે આકરા પ્રહાર કરતા કહ્યું કે ચૈતર વસાવાએ અગાઉ પણ 19 જેટલા વિવિધ ગુનાઓ આચર્યા
તેમણે કહ્યું કે ધારાસભ્યના આ પ્રકારના ગુનાહિત કાર્યો સહન કરી શકાય તેમ નથી. કાયદાકીય પ્રક્રિયા હેઠળ મળેલી આ સજા દ્વારા સ્પષ્ટ થાય છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.

સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા સામે આક્ષેપ કર્યા છે. સાંસદે જણાવ્યું કે ચૈતર વસાવાએ અગાઉ પણ 19 જેટલા વિવિધ ગુનાઓ આચર્યા છે, જેમાં તાજેતરમાં આદિવાસી સમાજના એક યુવકને થપ્પડ મારવાની ઘટના પણ સામેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ધારાસભ્યના આ પ્રકારના ગુનાહિત કાર્યો સહન કરી શકાય તેમ નથી. કાયદાકીય પ્રક્રિયા હેઠળ મળેલી આ સજા દ્વારા સ્પષ્ટ થાય છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
