તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
સાંસદ પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટના વિકાસ કાર્યોની મુલાકાત લીધી

ખંભાળીયા તા. ૩: તાજેતરમાં રીલાયન્સના ગૃપ અફ્રેર્સ ડાયરેકટર તથા રાજય સભાના સાંસદ પરિમલ નથવાણીએ જુનાગઢ કેશોદના એરપોર્ટના નવ નિર્માણ કાર્યની મુલાકાત લીધી હતી તથા મોટો રનવે અને નવું ટર્મીનલ સાથે વિશાળ કોમર્શીયલ ફલાઇટોના લેન્ડીંગની સુવિધાથી સરકારના આ વિકાસ કાર્યનો સોમનાથ યાત્રાધામના યાત્રિકોને મોટો ફાયદો થવાનો આશાવાદ સેવ્યો હતો.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
