તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
દીવ દમણ અને દાદરા નાગર હવેલીનાના એડ્મીનીસ્ટ્રેટરના એડવાઈઝર નલિન ઉપાધ્યાય :દમણ જઈને ચાર્જ સાંભળાયો
નિવૃત્ત અધિકારી નલિન ઉપાધ્યાયે અગાઉ પણ દમણ અને દીવમાં કલેક્ટર અને અન્ય મહત્વના વહીવટી પદો પર ફરજ બજાવી છે,

નલિન ઉપાધ્યાય એ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક ના એડવાઈઝર તરીકે સેવા આપશે
તેઓ પ્રશાસક પ્રફુલ પટેલના સલાહકાર તરીકે કાર્યરત છે.તેઓ ભારતીય વહીવટી સેવા (IAS) ના નિવૃત્ત અધિકારી છે. નલિન ઉપાધ્યાયે અગાઉ પણ દમણ અને દીવમાં કલેક્ટર અને અન્ય મહત્વના વહીવટી પદો પર ફરજ બજાવી છે, જેના કારણે તેઓ આ વિસ્તારની ભૌગોલિક અને વહીવટી સ્થિતિથી સારી રીતે માહિતગાર છે.પ્રશાસનને નીતિવિષયક બાબતોમાં સલાહ આપવી અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના અમલીકરણમાં મદદરૂપ થવું એ તેમની મુખ્ય ભૂમિકા છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
