<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

CUET -UG પરીક્ષાની નવી તારીખ જાહેર : હવે 31 મે . 6 જૂન અને 7 જૂને યોજાશે પરીક્ષા

બકરી ઈદની સરકારી રજાના કારણે ૨૮ મે, ૨૦૨૬ ના રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

CUET-UG (2026) ની પરીક્ષાને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે! 
બકરી ઈદની સરકારી રજાના કારણે ૨૮ મે, ૨૦૨૬ ના રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. 

નવી પરીક્ષા તારીખો:
NTA દ્વારા મુલતવી રાખવામાં આવેલી પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરવામાં આવી છે. હવે આ પરીક્ષાઓ નીચે મુજબ લેવાશે: ૩૧ મે, ૨૦૨૬ ,૬ જૂન, ૨૦૨૬અને ૭ જૂન, ૨૦૨૬ના રોજ પરીક્ષા યોજાશે 

 

નવા એડમિટ કાર્ડ અને વધુ સચોટ માહિતી માટે CUET UG Website ની મુલાકાત લઈ શકો

(1:43 PM IST)