તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતી 19 ફેક્ટરીઓને બંધ કરવા નોટિસ
હવા પ્રદૂષણ સામે તંત્રની મોટી કાર્યવાહી

અમદાવાદ: શહેરમાં હવા પ્રદૂષણ ફેલાવતી 19 ફેક્ટરીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીઓને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત નિયમોનું પાલન નહીં કરાય તો ફેક્ટરીઓના વીજળી અને પાણીનાં જોડાણ કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે તંત્રની કડક કાર્યવાહીથી ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાયો છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
