તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
અમદાવાદના રામોલમાં 39 લાખની જૂની નોટ ઝડપાઇ : બે આરોપીઓની ધરપકડ
આ નોટો કોના દ્વારા મંગાવવામાં આવી હતી અને ક્યાં પહોંચાડવાની હતી : રામોલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

અમદાવાદના રામોલ વિસ્તારમાંથી પોલીસે રૂ.39 લાખની જૂની રદ થયેલી ચલણી નોટ ઝડપી પડી છે આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે કે આ નોટો કોના દ્વારા મંગાવવામાં આવી હતી અને ક્યાં પહોંચાડવાની હતી
તાજેતરમાં વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનાની તપાસ દરમિયાન પોલીસને નકલી નોટો છાપવાના મોટા નેટવર્કની કડીઓ પણ મળી આવી હતી, જે અંતર્ગત આ ચલણી નોટો ઝડપાઈ હોવાનું મનાય છે
(1:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
