<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી શામળાજી મંદિરના દર્શને

પૂજન-અર્ચન કરીને ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી

રાજકોટ તા.૨૯ : ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી શામળાજી મંદિરે દર્શન, પૂજન-અર્ચન કરી રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ પવિત્ર પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

 સાથે રાજ્યમંત્રી  પી.સી. બરંડા, ધારાસભ્યશ્રીઓ તથા  સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

(2:31 PM IST)