તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Tuesday, 21st April 2026
સીલવાડા ગામ નજીક કેનાલમાં રમતા બાળકો પૈકી એકનો પગ લપસી જતા ડૂબી જતા મોત નિપજ્યું
કેનાલમાં ગામના છોકરોઓ સાથે રમતા હતા તે દરમ્યાન પગ લપસી જતાં કેનાલના પાણીમાં ડુબી જતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સીલવાડા ગામ નજીક કેનાલમાં રમતા બાળકો પૈકી એક બાળક નો પગ લપસી જતા તેનું મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર ધ્રુવકુમાર મિથુનભાઈ વસાવા (ઉ.વ.આ.૦૮)( રહે. ભીલવાડા તા. માંદોદ જી.નર્મદા ) નાઓ તા.૧૯/૦૪/૨૦૨૬ ના રોજ કેનાલમાં ગામના છોકરોઓ સાથે રમતા હતા તે દરમ્યાન પગ લપસી જતાં કેનાલના પાણીમાં ડુબી જતા મોત થયું હોય આમલેથા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
