તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ: પોલીસે ટેકનોલોજીની મદદથી 28 દિવસમાં 42 ગુમ બાળકોને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન
CCTV કેમેરાના નેટવર્ક અને આધુનિક ડિજિટલ સર્વેલન્સ સાધનોની મદદથી હાથ ધરાયેલા આ ખાસ અભિયાનથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો

અમદાવાદ :ટેકનોલોજી અને ડિજિટલ સર્વેલન્સનો બહેતર ઉપયોગ કરીને પોલીસે ગુમ થયેલા બાળકોને શોધવામાં એક મોટી સફળતા હાસિલ કરી છે. 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' હેઠળ પોલીસે માત્ર 28 દિવસના ટૂંકા ગાળામાં જ રાજ્યમાંથી ગુમ થયેલા 42 જેટલા બાળકોને શોધી કાઢીને સુરક્ષિત રીતે તેમના પરિવારજનોને સોંપ્યા છે. CCTV કેમેરાના નેટવર્ક અને આધુનિક ડિજિટલ સર્વેલન્સ સાધનોની મદદથી હાથ ધરાયેલા આ ખાસ અભિયાનથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
