હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th September 2026
અમદાવાદ સીટી ટ્રાફિક શાખાના આઈ ડીવીજનના પી. આઇ. એસ આઈ. સુમરાની કડક કાર્યવાહી

અમદાવાદ : અમદાવાદ સીટીએમ એક્સપ્રેસ હાઈવે ખાતે નો એન્ટ્રિ માં ગેરકાયદેસર પ્રવેશ કરતાં વાહનો તેમજ ટ્રાફિક્રે અડચણ રૂપ પાર્ક થતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી જેમાં ટ્રાફિક શાખામાં મહિલા પી.આઈ. એસ આઈ.સુમરા દ્વારા જુદા જુદા ટ્રાવેલ્સ ની ૮ ટ્રાવેલ્સ બસ તથા ૩ ડમ્પર વાહનોને ડિટેઇન કરતા વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયેલ હતો અને અમદાવાદ ટ્રાફિક પોલીસ -આઇ ડિવિઝન ના પીઆઇ એસ આઈ સુમરા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સારું સમજ કરવામાં આવેલ હતી ત્યારે પી. આઈ દ્વારા લોકોને એવો સંદેશ આપવામાં આવેલ હતો કે ટ્રાફિક નિયમોનું પાલન કરો ઙ્ગ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપો કાયદાનો ભંગ થશે તો કડક કાર્યવાહી થશે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
