હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th May 2026
પાલનપુર ,ડીસા અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે
પાલનપુરમાં સામાન્ય મહિલા ડીસામાં એસસી બેઠક અને ધાનેરામાં સામાન્ય પુરુષ. પાલનપુરમાં પ્રમુખ પદ માટે સુનિતા પટેલ અને પ્રફુલ્લા પટેલના નામ ચર્ચામાં સુનીતા પટેલ ની પ્રબળ દાવેદારી

પાલનપુર ,ડીસા અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે.પાલનપુરમાં સામાન્ય મહિલા ડીસામાં એસસી બેઠક અને ધાનેરામાં સામાન્ય પુરુષ. પાલનપુરમાં પ્રમુખ પદ માટે સુનિતા પટેલ અને પ્રફુલ્લા પટેલના નામ ચર્ચામાં છે સુનીતા પટેલ ની પ્રબળ દાવેદારી છે જયારે . ડીસા નગરપાલિકામાં એસ.સી બેઠક માટે જયા શ્રોફ અને કૌશિક સાધુનું નામ ચર્ચામાં છે જયા શ્રોફ પ્રબળ દાવેદાર છે . ધાનેરા પાલિકામાં સામાન્ય પુરુષ માટે ઈશ્વર પટેલ અને પહાડ સિંહ રાજપુતના નામ ચર્ચામાં છે ઈશ્વર પટેલ પણ પ્રબળ દાવેદાર છે . આજે પાલનપુર,ડીસા અને ધાનેરા નગરપાલિકાના હોલમાં યોજાશે પ્રમુખ પદની વરણી.થશે
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
