તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
સાબરકાંઠા જિલ્લામાં ગરમીના ઉંચા પારાથી મતદાન મથકો સૂમસામ
કાળઝાળ ગરમી ઉમેદવારો અને ચૂંટણી તંત્રને અકળાવવા લાગી

સાબરકાંઠા જિલ્લામાં ગરમીના ઉંચા પારાથી મતદાન મથકો સૂમસામ બન્યા છે. કાળઝાળ ગરમી ઉમેદવારો અને ચૂંટણી તંત્રને અકળાવવા લાગી છે કાળઝાળ ગરમીને લઈ મતદારોનો ધસારો મતદાન કેન્દ્ર પર નહીંવત્ જોવા મળે છે કોઈ એકલદોકલ મતદારો જ મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. સવારે લાંબી કતારો જોવા મળતી એ મતદાન મથકો સુમસામ જોવા મળ્યા હતા સાંજે ફરીથી મતદારોનો ધસારો વધે એવી ઉમેદવારોને આશા છે . રાજકીય આગેવાનોએ પણ મતદારોને મતદાન કરવા અપીલ કરી.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
