તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
ગુજરાતમાં ચોથા દિવસે પણ પ્રી-મોન્સૂન વરસાદ યથાવત: અમરેલીમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ
અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ: હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આગાહી કરી

ગુજરાતમાં સતત ચોથા દિવસે પ્રી-મોન્સૂન વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂતો અને નાગરિકોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
