News of Thursday, 3rd September 2026
પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દી તરીકે રાજસ્થાનની ગર્ભવતી મહિલા દાખલ
મહિલા દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા રાજસ્થાનથી સારવાર અર્થે પાલનપુર લવાયા.

બનાસકાંઠાના પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દી દાખલ થયા છે. રાજસ્થાનની ગર્ભવતી મહિલાને સારવાર હેઠળ પાલનપુર ખાનગી હોસ્પિટલમાં રખાઈ છે. મહિલા દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા રાજસ્થાનથી સારવાર અર્થે પાલનપુર લવાયા હતા . રાજસ્થાનની મહિલાની સારવારને લઈ આરોગ્ય વિભાગ પણ એકશનમાં આવ્યું છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
