News of Wednesday, 22nd July 2026
નીટ પેપર લીક મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં વિરોધ: ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા
50 થી વધુ ડિટેઇન કરીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લાવ્યા બાદમાં પોલીસ સ્ટેશનમાં જ વિરોધ કર્યો

અમદાવાદ : નીટ પેપર લીક મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં યુવક યુવતીઓ વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં પ્રદર્શન કરવા લોકો એકઠા થયા હતા. 150 થી વધુ ડિટેઇન કરીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. બાદમાં પોલીસ સ્ટેશનમાં જ વિરોધ કર્યો હતો જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા પોલીસે યુવક યુવતીઓને સમજાવીને છોડ્યા હતા .
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
