તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
સુરતના વેસુ ખાતે વિધાર્થીઓ દ્વારા પેપરલીકને લઈને વિરોધ: સોનમ વાંગચૂક અને કોકરોચ જનતા પાર્ટીને સમર્થન અપાયું
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરાઈ :પ્રદર્શન દરમિયાન પોલીસે 52 પ્રદર્શનકારીઓની અટકાયત કરી

દિલ્હીના જંતર મંતરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનનું સમર્થનમાં સુરતના વિદ્યાર્થીઓ પણ કર્યું છે. વેસુ ખાતે વિધાર્થીઓ દ્વારા પેપરલીકને લઈને વિરોધ કરાયો હતો. સોનમ વાંગચૂક અને કોકરોચ જનતા પાર્ટીને સમર્થન આપતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરાઈ હતી. આ પ્રદર્શન દરમિયાન પોલીસ 52 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. પોલીસે રેલીની પરવાનગી ન આપતા અને વિદ્યાર્થીઓએ રેલી કાઢતા પોલીસે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને ડિટેઈન કર્યા હતા.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
