તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
પૂજ્ય સંત શ્રી લાલબાપુનુ પ્રોસ્ટેજ નુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ

પૂજ્ય સંત શ્રી લાલબાપુનુ ઓપરેશન રેડિયન્સ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગુજરાતના જાણીતા અને નિષ્ણાત તબીબો ડૉ. શ્રી અપૂર્વ વ્યાસ તથા ડૉ. શ્રી અમિત ત્રિવેદી (MCH Urologist) અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામા આવ્યુ છે.
તમામ સેવકોની પ્રાર્થના સફળ થઈ છે.
પૂ. લાલબાપુ અમદાવાદ ખાતે રાજુભાઈ
ગજેરાના નિવાસે આરામ માટે રોકાશે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
