<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

પંચમહાલના હાલોલ, કાલોલ તાલુકા પંથકમાં વરસાદ: દેલોલમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો

રાબોડ પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે ઝાપટુ: ભરઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

અમદાવાદ : રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે પંચમહાલના હાલોલ, કાલોલ તાલુકા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને  ભારે ઉકળાટ બાદ અચાનક જ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો  કાલોલના દેલોલમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો  રાબોડ પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે ઝાપટુ. ભરઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી .

(12:58 AM IST)