News of Friday, 18th September 2026
અમદાવાદના નવા વિકસતા જગતપુર, ત્રાગડ અને ગોતા વિસ્તારોની સોસાયટી, ફ્લેટમાં વરસાદી પાણી ભરાયા
ધોધમાર વરસાદથી જગતપુર, ત્રાગડ અને ગોતાના અનેક સોસાયટી, ફ્લેટના દરવાજા સુધી પાણી ભરાયા: ગોદરેજ ગાર્ડન સિટીની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા

અમદાવાદ શહેરના નવા વિકસતા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. અમદાવાદના જગતપુર, ત્રાગડ અને ગોતા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ જવા પામ્યા છે. ધોધમાર વરસાદથી જગતપુર, ત્રાગડ અને ગોતાના અનેક સોસાયટી, ફ્લેટના દરવાજા સુધી પાણી ભરાયા છે. ગોદરેજ ગાર્ડન સિટીની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે પરેશાન થયા છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
