તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
યાત્રાધામ અંબાજીમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો
રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં: હાઇવે પણ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને મુશ્કેલી

બનાસકાંઠાના અંબાજીમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે અંબાજીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે, જ્યારે હાઇવે પણ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરો ઉભરાતા રસ્તાઓ પર ગંદકી ફેલાઈ જતાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે. જોકે, વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
