<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

પોલીસ અધિકારીઓ મિત્રો સાથે મીઠી યાદોને વાગોળતા રામભાઈ મોકરીયા

 

રાજકોટઃ :..અમદાવાદની તાજ હોટલ ખાતે જૂના અને પરમ મિત્રોનું હૃદયસ્‍પર્શી મિલન યોજાયું હતું.ચાર વિશિષ્ટ મહાનુભાવો સાથે રાજ્‍યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ ડિનર લીધું હતું અને જૂની મીઠી યાદોને વાગોળી હતી.તસ્‍વીરમા ગુજરાત કેડરના નિવળત્ત આઈપીએસ અધિકારી નિત્‍યાનંદ રાય,પૂર્વ ડીજીપી ઉત્તરપ્રદેશ અને  સાંસદ સભ્‍ય, રાજ્‍યસભા (ઉત્તર પ્રદેશ, ભાજપ) રાજ્‍યસભાના સાથીદાર બ્રિજલાલજી,એડિશનલ ડીજીપી અને પોલીસ કમિશનર, અમદાવાદ અનુપમસિહ ગહલોત,ગુજરાતના રાજ્‍યસભાના પૂર્વ સાંસદ રાજકોટ-પોરબંદરના રામભાઈ મોકરીયા તસ્‍વીરમા નજરે પડે છે. રાજ્‍યસભાના સાથીદાર અને પોલીસ અધિકારીઓ મિત્રો  સાથેની આ મુલાકાત જૂની યાદોની મીઠાશથી ભરપૂર રહી હતી. તેમ રાજ્‍યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું.

(10:54 AM IST)