<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

વલસાડમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્જની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 72% થી વધુ મતદાન

નાણામંત્રીએ વાપી મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપ ફરી સત્તા પર આવશે તેવો દાવો કરતા પક્ષના અગ્રણીઓ સાથે બેઠક યોજી જીતની સમીક્ષા કરી

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, જેમાં સરેરાશ 72% થી વધુ ભારે મતદાન નોંધાયું છે. મતદાન બાદ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિજય થશે. તેમણે વાપી મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપ ફરી સત્તા પર આવશે તેવો દાવો કરતા પક્ષના અગ્રણીઓ સાથે બેઠક યોજી જીતની સમીક્ષા કરી હતી.

(8:49 PM IST)