તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
મહેસાણા સતલાસણામાં મીની પાવાગઢ તરીકે જાણીતા પહાડ પરથી મોપેડ સાથે પટકાતા દંપતીનું મોત
પહાડ ઉપર એક્ટિવા સ્લીપ થતા ગંભીર અકસ્માત સર્જાયો. રમણ ઠાકોર અને તેમના પત્ની ચંદ્રિકાબેનનું મોત નીપજ્યું.

મહેસાણા સતલાસણામાં પહાડ પરથી મોપેડ સાથે પટકાતા દંપતીનું મોત થયું છે. ઉમરેચા ગામ પાસેના પહાડ પર ગંભીર બનાવ બન્યો હતો. મીની પાવાગઢ તરીકે જાણીતા પહાડ પર અકસ્માત સર્જાયો હતો . સાલડી ગામથી મહાકાળી માતાજીના દર્શનાર્થે દંપતી આવ્યું હતું. પહાડ ઉપર એક્ટિવા સ્લીપ થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અક્સમાતમાં રમણ ઠાકોર અને તેમના પત્ની ચંદ્રિકાબેનનું મોત નીપજ્યું છે .
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
