હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
વડોદરામાં ભુપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં 'રન ફોર યુનિટી' : રાષ્ટ્રીય એકતાનો સંદેશ: નવલખી મેદાનથી એકતા દોડનો પ્રારંભ : સરદાર પટેલની જન્મજયંતીએ યુવાનો સહિત નાગરિકો જોડાયા

વડોદરા, તા. ૩૧ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આજે વડોદરામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવલખી મેદાનથી એકતા દોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં યુવાનો, શહેરીજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. સરદાર પટેલે દેશના રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યું હતું.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
