હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
અમદાવાદમાં અંગદઝાડતી ગરમી:સમગ્ર ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર:તાપમાનનો પારો 43.7 ડિગ્રીએ પહોંચ્યો
અમરેલીમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી,ગાંધીનગરમાં 42.3 ડિગ્રી ગરમી:રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ અટક્યો

અમદાવાદ : રાજયમાં તાપમાનનો પારો ગગડશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ સમગ્ર ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં આજે 43.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી વધુ છે. અમરેલીમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી રહી છે. ગાંધીનગરમાં 42.3 ડિગ્રી ગરમી રહેવા પામી છે. રાજકોટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીએ અટક્યો છે. સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ડિસામાં 41.4 ડિગ્રી ગરમીનો પારો રહેવા પામ્યો છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
