તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
રાજયમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યાથવત : આગામી 7 દિવસ ગરમીનું જોર રહેશે
મતદાનના દિવસે રવિવારે મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં આજે પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી વચ્ચે India Meteorological Departmentએ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગરમીનું જોર રહેશે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો નોંધાઈ શકે છે. ખાસ કરીને 26 એપ્રિલના રોજ તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
