તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
સ્કોડા ઓટો ઇન્ડિયા દ્વારા H1 2026માં રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન
નવી ઊંચાઈ તરફ આગળ વધતું પગલું

(કેતન ખત્રી) અમદાવાદઃ સ્કોડા ઓટો ઇન્ડિયા એ ૨૦૨૫ના પોતાના અત્યાર સુધીના સૌથી સફળ વર્ષ પછી ૨૦૨૬ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પણ પોતાની તેજ ગતિ યથાવતરાખી છે. કંપનીએ કુલ ૩૮,૮૯૪ યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જે ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં ૭.૫% નો વધારો દર્શાવે છે. ૨૦૨૫ ના પ્રથમઅર્ધવાર્ષિક ગાળામાં બ્રાન્ડે ભારતમાં પોતાના ૨૫ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ અર્ધવાર્ષિક વેચાણનો રેકોર્ડ બનાવ્યો હતો. H1 2026 સાથે કંપનીએ તે સિદ્ધિને પણ
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે Skoda Auto India ના Brand Director, આશિષ ગુપ્તા એ જણાવ્યું‘‘ અમારું રેકોર્ડબ્રેકિંગ અર્ધવાર્ષિક વેચાણ ગ્રાહકો દ્વારા Skoda બ્રાન્ડ પર મૂકવામાં આવેલા વધતા વિશ્વાસ અને ભરોસાનુંપ્રતિબિંબ છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન અમે કેન્દ્રિત પ્રોડક્ટ સ્ટ્રેટેજી, ગ્રાહકપ્રકેન્દ્રિત પહેલો અને શ્રેષ્ઠતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા દ્વારા આ જોડાણનેવધુ મજબૂત બનાવ્યું છે. નવી ધ્યતત્રર્્ીષ્ઠ, અપડેટેડ Kodiaq અને સંપૂર્ણ નવી Kodiaq RS, જે માત્ર છ મિનિટમાં સંપૂર્ણ વેચાઈ ગઈ હતી, તેની માંગ બજારમાં રહેલી મજબૂત ગતિ દર્શાવે છે. બીજી તરફ Kylaq સતત વેચાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે અને Slavia અમારી સેડાનપરંપરાને વધુ મજબૂત બનાવી રહી છે. ભારતમાં લાંબા ગાળાની ટકાઉ વળદ્ધિને પ્રોત્સાહન આપવા માટે અમે વિશિષ્ટ પ્રોડક્ટ્સ, પારદર્શક સંચાર અનેઆનંદદાયક માલિકી અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
