<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

બનાસકાંઠાના કાંકરેજના સિહોરી વિસ્તારમાંથી એસઓજીએ ત્રણ લાખની નકલી ચલણી નોટો ઝડપી

શિહોરી વિસ્તારમાંથી એક ઈસમ એકટીવા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી ડુપ્લીકેટ નોટો પકડાઈ

બનાસકાંઠાના કાંકરેજના સિહોરી વિસ્તારમાંથી એસઓજીએ અંદાજિત ત્રણ લાખની નકલી ચલણી નોટો પકડી પાડી છે. શિહોરી વિસ્તારમાંથી એક ઈસમ એકટીવા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી ડુપ્લીકેટ નોટો પકડાઈ. એસઓજીએ ડુપ્લીકેટ નોટો સાથે આ ઈસમને શિહોરી પોલીસ મથકે લઈ ગયા. ડુપ્લીકેટ નોટ અને લઈને વધુ તપાસ હાથ ધરી છે

(8:58 PM IST)