હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
અમદાવાદમાં રાજ્યના ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવએ મેટ્રોમાં મુસાફરી કરી
રાણીપથી ગાંધીનગર પોલીસ ભવન સુધી મેટ્રોમાં મુસાફરી: DGPએ કોટેશ્વર મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી

અમદાવાદમાં રાજ્યના ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવએ મેટ્રોમાં મુસાફરી કરી જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો. તેમણે રાણીપથી ગાંધીનગર પોલીસ ભવન સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન DGPએ કોટેશ્વર મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. સાથે જ લોકોને ઈંધણ બચાવવા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
