તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
7 વર્ષના સમય મર્યાદામાં આવાસ ભાડે આપનાર મકાનમાલિક સામે કડક પગલા લેવાશે: AMC હાઉસિંગ કમિટીનો આકરો નિર્ણય
પહેલી વખત ભાડે આપવા બદલ મકાન માલિકને 50,000 દંડ ફટકારવામા આવશે. એ જ મકાનબીજી વખત ભાડે આપવા બદલ 1 લાખ નો દંડ કરાશે

અમદાવાદ મહાનગરપાલિકાના આવાસ બાબતે AMC હાઉસિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7 વર્ષના સમય મર્યાદામાં ભાડે આપનાર મકાનમાલિક સામે કડક પગલા લેવાશે. પહેલી વખત ભાડે આપવા બદલ મકાન માલિકને 50,000 દંડ ફટકારવામા આવશે. એ જ મકાનબીજી વખત ભાડે આપવા બદલ 1 લાખ નો દંડ કરાશે. ત્રીજી વખત ભાડે આપવા બદલ પોલીસ ફરિયાદ અને કોર્ટમાં દસ્તાવેજ કેન્સલ કરવાની કામગીરી હાથ ધરાશે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
