News of Tuesday, 29th September 2026
સુભ્રમણ્યમ આર. ઐયર (રાજુભાઈ ઐયર) બન્યા મુખ્ય માહિતી કમિશનર :ડો, સુભાસચન્દ્ર સોની બાદ પદ ખાલી હતું
માહિતી કમિશનર બનતા પહેલાં તેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે

ગાંધીનગર : ગુજરાત માહિતી આયોગમાં રાજ્ય માહિતી કમિશનર રાજુભાઈ ઐયર (સુબ્રમણિયમ આર. ઐયર) એ સ્ટેટ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર (મુખ્ય માહિતી કમિશનર) બન્યા છે ગુજરાત માહિતી આયોગમાં રાજ્ય માહિતી કમિશનર (State Information Commissioner) તરીકે કાર્યરત સુભ્રમણ્યમ આર. ઐયર (રાજુભાઈ ઐયર) હવે સ્ટેટ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિયુક્ત થયા છે
તેમની નિમણૂક જુલાઈ 2024માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. માહિતી કમિશનર બનતા પહેલાં તેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે
ડૉ. સુભાષચંદ્ર આર. સોનીનો મુખ્ય માહિતી કમિશનર તરીકેનો કાર્યકાળ 29 જુલાઈ 2026ના રોજ પૂર્ણ થયો હોવાથી, હાલમાં આ મુખ્ય પદ ખાલી છે
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
