તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 5th May 2026
શામળાજી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો: સુનોખ અને વાશેરાકંપા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો
મેઘરજ, મોડાસા, માલપુર, ઈસરી અને જીતપુરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. સુનોખ અને વાશેરાકંપા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જ્યારે મેઘરજ, મોડાસા, માલપુર, ઈસરી અને જીતપુરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ અચાનક વરસાદને કારણે કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
