News of Monday, 29th June 2026
સુરત એરપોર્ટ પર ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ: ૩ વર્ષના બાળકની અચાનક નો બાળક અચાનક બેહોશ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું
પાયલટે તરત જ સુરત ATC નો સંપર્ક કરી મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી અને પ્લેનનું સુરત એરપોર્ટ પર સફળ લેન્ડિંગ કરાવ્યું.

સુરત એરપોર્ટ પર અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટનું મેડિકલ ઇમર્જન્સીના કારણે સુરક્ષિત ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ સિવાય તાજેતરમાં એરપોર્ટ પર અન્ય બે મહત્વની ઘટનાઓ પણ સામે આવી છે
સુરત એરપોર્ટ પર અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટનું મેડિકલ ઇમર્જન્સીના કારણે સુરક્ષિત ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ સિવાય તાજેતરમાં એરપોર્ટ પર અન્ય બે મહત્વની ઘટનાઓ પણ સામે આવી છે
અમદાવાદથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં સવાર એક ૩ વર્ષનો બાળક અચાનક બેહોશ થઈ ગયો હતો.
પાયલટે તરત જ સુરત ATC નો સંપર્ક કરી મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી અને પ્લેનનું સુરત એરપોર્ટ પર સફળ લેન્ડિંગ કરાવ્યું.
રનવે પર એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવામાં આવી હતી. બાળકને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો અને ત્યારબાદ ફ્લાઇટ મુંબઈ માટે રવાના થઈ.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
