તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 16th May 2026
તથ્ય પટેલ કેસઃ સાક્ષીઓની જુબાની લેવાઇ : ૨૦મીએ વધુ સુનાવણી

અમદાવાદ : ગ્રામ્ય કોર્ટમાં ૨૮ સાક્ષીની જુબાની પૂર્ણ. ૫ સાક્ષીઓએ ઇનકેમેરા આપી જુબાની, તમામ સાક્ષીઓએ તથ્ય પટેલ વિરૂધ્ધ જુબાની આપી, વધુ સુનાવણી ૨૦ મે એ હાથ ધરાશે
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
