News of Friday, 31st July 2026
નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ભયંકર પૂરની પરિસ્થિતિ: 6000 લોકોનું કરાયું સ્થળાંતર
કેબિનેટ મંત્રી નરેશ પટેલે ડિઝાસ્ટર વિભાગ કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે કરી બેઠક: લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કરી અપીલ

નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાંથી 6000 લોકોને સ્થળાંતરીત કરાયા છે, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે ડિઝાસ્ટર વિભાગ કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક વક્રી હતી,.લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી હતી .આગામી કલાકો નવસારી જિલ્લા માટે ખતરનાક સાબિત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે .
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
