તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
અંકલેશ્વરના GIDCના રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરોનો આતંક યથાવત
શેરીઓમાં રખડતા આખલા યુદ્ધે ચઢ્તા તેની અડફેટે આવતા એક મહિલાના બન્ને હાથમાં ફ્રેક્ચર થયું

ભરૂચના અંકલેશ્વરના GIDCના રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરોનો આતંક યથાવત છે. શેરીઓમાં રખડતા આખલા યુદ્ધે ચઢ્યા હતા અને તેની અડફેટે આવતા એક મહિલાના બન્ને હાથમાં ફ્રેક્ચર થયું છે. આખલાઓના યુદ્ધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. છાશવારે અહીં બનતી આવી ઘટનાઓથી સ્થાનિકો પરેશાન છે. રખડતાં ઢોરને લઈ નક્કર કાર્યવાહી થાય તેવી માગ ઊઠી રહી છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
