તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
અમદાવાદમાં મેમ્કો નજીક આવેલી LUBI નામની ખાનગી કંપનીમાં પગાર મુદ્દે કામદારોમાં ભારે હોબાળો
કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો ન આપવામાં આવતા રોષ વ્યક્ત કર્યો

અમદાવાદમાં મેમ્કો નજીક આવેલી LUBI નામની ખાનગી કંપનીમાં પગાર મુદ્દે કામદારોમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો ન આપવામાં આવતા રોષ વ્યક્ત કર્યો હતો. કામદારોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેઓએ ધારાધોરણ મુજબ 18 હજાર રૂપિયા સુધીના પગાર વધારાની માગ કરી છે. આ મુદ્દે 500થી વધુ કામદારો એકઠા થઈને પગાર વધારાની માંગ સાથે વિરોધ નોંધાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
