<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

અમદાવાદના મેમનગર બીઆરટીએસ કોરિડોરમાં બે બસ સામસામે અથડાઈ : 4 લોકો ઈજાગ્રસ્ત થયા

બે બસ આમને સામને અથડાતા ડ્રાઇવર સહીત 4 વ્યક્તિઓને ઈજા. ડ્રાઇવર અને બે પેસેન્જર ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના મેમનગર બીઆરટીએસ કોરિડોરમાં બે બસ સામસામે અથડાતા 4 ઈજાગ્રસ્ત થયા છે. બસ સ્ટેન્ડની નજીક જ 2 BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. BRTS ડ્રાઇવર ની ગંભીર બેદરકારી સામે આવી છે. બે બસ આમને સામને અથડાતા ડ્રાઇવર સહીત 4 વ્યક્તિઓને ઈજા. ડ્રાઇવર અને બે પેસેન્જર ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

(8:45 PM IST)