તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગરની શુભેચ્છા મુલાકાત લીધી
મુખ્યમંત્રી,પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠન મહામંત્રી.મહામન્ત્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધભાઈ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને વડીલ મુરબ્બી સુરેદ્રકાકા ઉપસ્થિત રહ્યાં હતાં.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
