તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 10th November 2026
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દેશ અને ગુજરાતના તમામ નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી
-- તેમણે લોકોને વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધવા અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લેવા અપીલ કરી

સુરત : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નૂતન વર્ષની પાવન તકે દેશ અને ગુજરાતના તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સુરતમાં તેમના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે લોકોને વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધવા અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. સાથે જ તેમના નિવાસસ્થાને ઉપસ્થિત કાર્યકરોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
