તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
આદિત્યાણાના માધવ પ્રકાશભાઇ પંડિતને યુનિવર્સિટી દ્વારા મેરીટ એવોર્ડ
બ્રહમસમાજનું ગોૈરવ સિવિલ એન્જીનીયરીંગ બી.ટેક. પરફોર્મન્સમાં ટોપ ફાઇવમાં સમાવેશ

(પ્રકાશ પંડિત દ્વારા) અદિત્યાણા : તા.૧૬ : સીવીલ એન્જીનીયરીંગ બી.ટેકમાં ગાંધીનગર ર્અનજી. યુનિવર્સિટિમાં ટોપ ફાઇવમાં પરફોર્મન્સ દર્શાતીને માધવ પ્રકાશભાઇ પંડિતે બ્રહમસમાજનું ગોૈરવ વધાર્યું છે.
ગાંધીનગર ખાતે પંડ્તિ દિનદયાલ (એનર્જી) યુનીવર્સીટી ખાતે સીવીલ એન્જિનિયરમાં બિ.ટેક કરતો યુવાન માધવ પ્રકાશભાઇ પંડિતને ટોપ ફાઇવમાં પરફોર્મ કરવા બદલ પી.ડા.ઇ.યું યુનીવર્સીટીના હેડ તરફથી એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. સાથોસાથ રોકડ ઇનામનો ચેક પણ અર્પણ કરવામાં આવેલ છે. માધવ તે એવોર્ડ મળતા બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે માધવ અગાઉ ગુજરાત ટેકનોલોજી યુનીવર્સીટીમાં પણ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે ઉતિર્ણ થઇ બ્રહ્મસમાજનું ગોૈરવ વધારેલ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
