News of Wednesday, 25th November 2026
વડોદરા મનપાની કચેરીને નવું સરનામું મળશે :અકોટા વિસ્તાર માં પાલિકાની વડી કચેરી બનશે
વર્તમાન કચેરી વડોદરા શહેરના મધ્ય માંથી સીટીથી દૂર જતા લોકો એ દૂર સુધી લાબું થવું પડશે.

વડોદરા મનપાની કચેરીને નવું સરનામું મળશે. વસ્તી વધતા વોર્ડ વધશે, નગરસેવકો વધશે, કર્મીઓ વધારવા પડશે. અને હાલની પાલિકા ની ઇમારત ગાયકવાડી છે.અને તેમાં સીમિત જગ્યા છે. તેથી હવે અકોટા વિસ્તાર માં પાલિકાની વડી કચેરી બનશે જે બહુમાળી, અધતન સભા ગૃહ અને વિવિધ કચેરીઓ એક જ સ્થળે હશે પરંતુ વર્તમાન કચેરી વડોદરા શહેરના મધ્ય માંથી સીટીથી દૂર જતા લોકો એ દૂર સુધી લાબું થવું પડશે. પરંતુ શહેર માં જગ્યા ના અભાવે અકોટા ની સરકારી જગ્યા પસંદ કરાઈ છે
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
