તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
કાંકરિયા ખાતે યોજાનાર ગરબામાં નિયમોના લીરેલીરા ઉડ્યાનો વીડિયો વાયરલ:કાર્યક્રમમાં FSSAI વગર પાણીની બોટનું ખુલ્લાઆમ થયું વેચાણ
AMC JALની બોટલ પર FSSAIનો લોગો ના હોવાનું સામે આવ્યું :હાલ સૃષ્ટિ લાઈફ સાઈન્સ પ્રા.લિમિટેડ સંચાલન કરી રહી હોવાનું ખુલ્યું.

અમદાવાદ : અમદાવાદના કાંકરિયા ખાતે યોજાનાર ગરબામાં નિયમોના લીરેલીરા ઉડ્યાનો વીડિયો વાયરલ થતા ચકચાર જાગી છે, જેમણે નિયમો પળાવવાની કામગીરી કરવાની છે એ જ નિયમોનો કરે ભંગ કરતા હોવાની ચર્ચા જાગી છે અમદાવાદના . કાકરિયા ખાતે યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં FSSAI વગર પાણીની બોટનું ખુલ્લાઆમ વેચાણ કરાયું હતું AMC JALની બોટલ પર FSSAIનો લોગો ના હોવાનું સામે આવ્યું હતું હાલ સૃષ્ટિ લાઈફ સાઈન્સ પ્રા.લિમિટેડ સંચાલન કરી રહી હોવાનું ખુલ્યું છે તેવામાં શું આરોગ્ય વિભાગ AMC JAL ઉપર કરશે કાર્યવાહી ? તેવા સવાલ ઉઠ્યા છે
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
