તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે "વોટ ચોર, ગાદી છોડ"ના નારા :સુરતમાં કોંગ્રેસ ડોદરા કલેકટર કચેરીને ઘેરવા કર્યો પ્રયાસ
માર્ગો પર ચક્કાજામ કરી દેવાતાં વાહનવ્યવહાર ખોરવાયો: આખરે પોલીસે દેખાવકારોની ટીંગાટોળી કરી અટકાયત કરી

સુરત ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. "વોટ ચોર, ગાદી છોડ"ના પ્રચંડ નારાઓ સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં ઘૂસવા જતાં પોલીસે મૂકેલા બેરિકેડ્સ તોડી પાડ્યા હતા. માર્ગો પર ચક્કાજામ કરી દેવાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આખરે પોલીસે દેખાવકારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
